રાજકોટ શહેરની હુડકો ચોકડી પાસે ઇસમો ચોરીના ફોન સાથે હાજર છે. તેવી બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી બન્ને આરોપીઓને પકડી પાડેલ છે

રાજકોટ, રાજકોટ શહેરની હુડકો ચોકડી પાસે ઇસમો ચોરીના ફોન સાથે હાજર છે. તેવી બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઇ હતી. મુનાફ નામના આરોપી પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા મોબાઇલ અન્ય આરોપી કમલેશ પાસેથી લીધા હોવાનું જણાવ્યું હતું. મોબાઇલના બીલની પૂછપરછ કરતા કોઇપણ પ્રકારના કાગળ મળી આવ્યા ન હતા. આરોપી કમલેશની વધુ પૂછપરછ કરતા આ મોબાઇલ ૨૯ જૂનનાં રોજ બીગબઝાર પાછળ સાંઇનગર સોસાયટી પાસે ચાલીને જતી એક મહિલાના હાથમાંથી જૂટ મારીને લઇ લીધેલાની કબૂલાત કરી હતી. તેની સાથે એક્ટીવા પર તેનો મિત્ર સંતોષ ઉર્ફે ગોપાલ પણ હોવાનું … Continue reading રાજકોટ શહેરની હુડકો ચોકડી પાસે ઇસમો ચોરીના ફોન સાથે હાજર છે. તેવી બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી બન્ને આરોપીઓને પકડી પાડેલ છે